SC / વિદેશમાંથી MBBS કરેલા ડૉક્ટર્સને ભારતમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપવા માટે ઉઠી માગ, મહામારીમાં આ ડૉક્ટર્સ થઈ શકે છે ઉપયોગી

Application to the Supreme Court for permission to do internship of 2020 passout foreign MBBS doctors

અરજીમાં માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે 2020ના પાસઆઉટ વિદેશી MBBS ડોક્ટર્સને સ્ક્રીનિંગ ટેસ્ટ ક્વાલિફાઈન્ગ પહેલા ઈન્ટર્નશિપ કરવાની પરવાનગી આપવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ