ટેકનોલોજી / ફોલ્ડેબલ ફોન્સની રેસમાં એપલ પણ જોડાયું; આઈફોન જ નહીં આ પણ હશે ફોલ્ડેબલ

Apples flexible batteries patent hints at foldable iPhone iPad in making

સેમસંગ અને હુઆવેએ ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યા તે પછી એપલના ફોલ્ડેબલ આઇફોનની ચર્ચા ગયા વર્ષથી થઈ રહી છે. કેટલાક અહેવાલોમાં એપલના સંભવિત ફોલ્ડેબલ આઇફોનની ડિઝાઇન પણ રજુ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ