સાવધાન / લૉકડાઉનનું ઉલ્લંઘન કર્યુ ને તો ગયા સમજો, આટલા વર્ષની થઈ શકે છે સજા

anyone obstructing enforcement of lockdown could be punishable

દેશમાં કોરોના સંકટ વચ્ચે લોકડાઉન ચાલુ છે. જે 14 એપ્રિલ સુધી તે યથાવત રહેવાનું છે. આ દરમિયાન, અનેક સ્થળોએ લોકડાઉનનું ઉલ્લંઘન થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટનાને ધ્યાને લઇને સરકારે આવા લોકો સામે કડક પગલા લેવાનું નક્કી કર્યું છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ