બોલીવૂડ / અનુષ્કાનો ધોનીની પત્ની સાક્ષી સાથે છે આ સંબંધ, જાણીને રહી જશો દંગ

Anushka has this relationship with Dhoni's wife Sakshi

બોલીવૂડ એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સ્કૂલ ટાઇમ ફ્રેન્ડ્સ રહી ચૂક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ