ડીલ / વધુ એક યશકલગી! સાણંદમાં ફોર્ડના પ્લાન્ટમાં હવે બનશે ટાટાની ગાડીઓ, જાણો કેટલા કરોડમાં થયાં MOU

Another success! Tata cars will now be made at Ford's plant in Sanand

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEML) અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (FIPL) વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત પ્લાન્ટને ખરીદવા માટે યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ