આવેદન / અધિકારીને પ્રોટોકોલ સમજાવવો જીગ્નેશ મેવાણીને પડ્યો ભારે, દલિત સમાજ બાદ બ્રાહ્મણ સમાજે કરી ઉગ્ર રજૂઆત, જાણો મામલો

Another petition against MLA Jignesh Mevani

વડગામ ધારસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ