ચિંતા / ચીનમાં મળ્યો એક નવો સ્વાઇન ફ્લૂ, જો ફેલાશે તો કોરોનાથી મોટી મહામારી લાવશે

Another danger virus found in china

કોરોના વાયરસે દુનિયા આખાના લોકોને સંક્રમિત કરી દીધા છે અને કોરોનાનું સંક્રમણ વધતુ જ જાય છે. આ વૈશ્વિક મહામારીની દવા હજૂ સુધી શોધાઇ નથી ત્યાં ચીન તરફથી દુનિયાને એક પછી એક મુસિબતની ભેટ મળી રહી છે. કોરોના બાદ હવે એક નવો વાયરસ શોધાયો છે જે એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. ચીનના વૈજ્ઞાનિકોએ સ્વાઇન ફ્લૂ G4 EA H1N1 શોધી કાઢ્યુ છે અને આ પણ કોરોનાની જેમ ખતરનાક સાબિત થઇ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ