જાહેરાત / શિક્ષણમંત્રી જીતુ વઘાણીની મોટી જાહેરાત, આ પોસ્ટ પર થશે 3300 ભરતી, અનામતમાં પણ ફેરફાર

announcement of recruitment in education department education minister jitu waghan tweeted the information 

રાજ્ય શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ વિદ્યા સહાયકોની ભરતી અને દિવ્યાંગ કેટેગરીમાં અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ