Viral / અંકિતા લોખંડેએ સુશાંત માટે આપ્યો આ છેલ્લો મેસેજ, થઈ રહ્યો છે ખૂબ વાયરલ

Ankita Lokhande Gives Last Message To Sushant Singh Rajput Video Viral On Internet

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ટીવી સીરિયલ 'પવિત્ર રિશ્તા'માં સાથે કામ કર્યું હતું. કહેવાય છે કે આ બંને 6 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એક સમય એવો હતો જ્યારે બંને લગ્ન કરવાનું પણ વિચારતા હતા. હવે પવિત્ર રિશ્તાના સેટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે સુશાંત સિંહ રાજપૂત છેલ્લીવાર 'પવિત્ર રિશ્તા'ના સેટ પર જોવા મળ્યો હતો અને તેને જોઈને અંકિતા લોખંડે તેને ભેટી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ