શરણાઇના સૂર / સુશાંતની EX ગર્લફ્રેન્ડ ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ સાથે પરણી જશે : સામે આવી લગ્નની તારીખો, ફેન્સ એક્સાઇટેડ

ankita is all set to tie a knot with vicky jain in December 2021

આ વર્ષે ઘણા સેલેબ્સના લગ્નની અફવાઓ આવી રહી છે ત્યારે અંકિતા લોખંડે અને બોયફ્રેન્ડ વિક્કી જૈન પણ આ વર્ષે જ લગ્ન કરવા જઇ રહ્યાં છે. તેમના લગ્નની તારીખ પણ સામે આવી ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ