ભારતના ઇતિહાસની ઘટના આંધ્રપ્રદેશમાં બની છે. દેશમાં પ્રથમ વખત રાજ્ય સરકારમાં પાંચ નાયબ મુખ્યમંત્રીની નિમણૂંક કરવામાં આવશે. ત્યારે શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો? શું છે તેના કારણો? શા માટે એક નહીં, બે નહીં પરંતુ પાંચ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા? જુઓ 'દેશના ઈતિહાસની સૌપ્રથમ ઘટના' Analysis with Isudan Gadhvi