કર્ણાટકનાં આ ખેડૂતની ટેક્નિક જોઇને આનંદ મહિન્દ્રા કહી ઉઠ્યાં, ‘સુપર્બ ડિઝાઇન’ | Anand Mahindra shows interest in a machine that helps in climbing areca nut tree made by Karnataka farmer Ganpati Bhatt

પ્રભાવિત / કર્ણાટકનાં આ ખેડૂતની ટેક્નિક જોઇને આનંદ મહિન્દ્રા કહી ઉઠ્યાં, ‘સુપર્બ ડિઝાઇન’

Anand Mahindra shows interest in a machine that helps in climbing areca nut tree made by karnataka farmer Ganpati Bhatt

આનંદ મહિન્દ્રાએ પોતાની કંપનીના એક અધિકારીને ટેગ કરતાં કહ્યું કે આ ડિવાઇસની તપાસ કરો અને જુઓ કે શું આપણે તેને ફાર્મ સોલ્યુશન પોર્ટફોલિયો હેઠળ વેચી શકીએ છીએ. આ મશીન ૮૦ કિલો વજન લઇને ઝાડ પર ચઢી શકે છે. વરસાદનાં દિવસોમાં સોપારી અને નાળિયેરી પર કીડા લાગવાની આશંકા વધી જાય છે. આવા સંજોગોમાં કિટનાશકોનો છંટકાવ કરવો પડે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ