બિઝનેસ / મહારાષ્ટ્રના રાજકીય ખેલ પર આનંદ મહિન્દ્રાએ શેર કર્યો 'કબડ્ડી...કબડ્ડી' વીડિયો

Anand mahindra shared video of kabaddi in maharashtra politics

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આજે સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચી ગયો હતો ત્યારે બીજી તરફ જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર એકાઉન્ટથી એક વિડીયો શેર કર્યો છે જે બાદ તેની ખુબ ચર્ચા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં સૌથી સક્રિય કારોબારી છે. ટ્વિટર પર તેમના લગભગ 73 લાખ 32 હજાર ફોલોઅર્સ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ