બોલીવૂડ / રાખી સાવંતના પતિ આદિલ પર રેપની ફરિયાદ, ઈરાની વિદ્યાર્થીનીએ નોંધાવી FIR, કહ્યું- ઈન્ટિમેટ તસવીરો લીક કરવાની આપી ધમકી

An fir of rape case registered against rakhi sawant husband adil khan

રાખી સાવંતે પણ આદિલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. રાખીનો દાવો છે કે આદિલ તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. તેને નિર્દયતાથી મારતો હતો. રાખીએ આદિલ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે આદિલના અન્ય ઘણી છોકરીઓ સાથે અફેર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ