આરોપ / બોલીવૂડ એક્ટર જીમી શેરગીલ સહિત 35 લોકો વિરુદ્ધ આ કારણે નોંધાઇ FIR 

An FIR has been registered against 35 people, including Bollywood actor Jimmy Shergill

બોલીવૂડ એક્ટર જીમી શેરગીલ, ડાયરેક્ટર ઇશ્વર નિવાસ અને 35 અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ દરેક લોકો પર કોવિડ-19ના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ