તમારા કામનું / ઘરે બેઠા ફોન પર જુઓ આખા રાજ્યના 7/12 ઉતારા, TP, DP, જંત્રી, નકશા એક એપ વડે; જાણો કેવી રીતે

An app that can show you 7/12 utara, TP, DP, jantri, maps right in your phone

કોઈ પણ જમીનની લેવડદેવડ કે પુરાવા માટે અથવા 7-12ના ઉતારા માટે અલગ અલગ સરકારી કચેરીઓમાં દોડધામના દિવસો હવે પુરા થયા. હવે આવી ગઈ છે એવી એપ કે જેની મદદથી તમે મોબાઈલ ઉપર ઘરે બેઠા સમગ્ર ગુજરાતની TP કે પછી જમીનના નકશા જોઈ શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ