VIDEO / 'રામ રાખે તેને કોણ ચાખે'- વાપીમાં નવજાત બાળકની કરમ કહાણી, તમારી આંખો ભીની કરશે

An abandoned newborn baby was found by the parents in vapi gujarat

વાપીમાં એક એવી ઘટના ઘટી છે જે જોઈને ગમે તેવા કઠણ હ્દયના માણસનું પણ દિલ પીગળી જાય. વરસતા વરસાદમાં એક નવજાત બાળક મળી આવતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જુઓ વીડિયોમાં વધુ વિગતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ