વેચાણ / અમૂલ આવતા અઠવાડિયાથી દેશભરમાં વેચશે ઉંટડીનું દૂધ

Amul will launch camel milk across the country from next week

ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)એ આ વર્ષે જાન્યુઆરીમાં પહેલી વખત અમૂલ બ્રાન્ડ હેઠળ ઉંટનું દૂધ અમદાવાદમાં બજારમાં વેચવાનું શરૂ કર્યુ હતુ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ