બોલિવૂડ / લોકો મને એવું-એવું બોલે છે કે બતાવી પણ ન શકું...: અમિતાભ બચ્ચનનું છલકાયું દર્દ, જુઓ VIDEO

amitabh bachchan says people give gaalis to me on social media have to think before posting

અભિનેતા અમિતાભ બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ 14'ના લેટેસ્ટ એપિસોડમાં જણાવ્યું હતું કે કેવી રીતે યુઝર્સે સોશિયલ મીડિયા પર તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ