બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / અજબ ગજબ / બોલિવૂડ / Amitabh Bachchan Insta Post shares funny video on instagram

મનોરંજન / ગરમીથી બચવા આ પોલીસકર્મીએ પોતાની પોનીટેલને જ બનાવી દીધો પંખો, અમિતાભ બચ્ચને શેર કર્યો અનોખો VIDEO

Arohi

Last Updated: 03:29 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan Insta Post: અમિતાભ બચ્ચને એક વીડિયો શેર કર્યો છે જેમાં એક પોલીસકર્મી એક કંઈક એવું કરતા જોવા મળી રહ્યા છે જે ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ રમુજી વીડિયો પર ફેંસ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

  • ગરમીથી બચવા પોલીસકર્મીએ શોધ્યો અનોખો ઉપાય 
  • અમિતાભ બચ્ચને શેર કર્યો પોલીસકર્મીનો વીડિયો 
  • કહ્યું- આ ભાઈ પોતાનો પંખો સાથે લઈને ચાલે છે 

બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે કોઈને કોઈ પોસ્ટ કરતા રહે છે. હવે અમિતાભે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈક એવું શેર કરી દીધુ છે કે ફેંસ તેને જોઈને તમે પણ હસવું નહીં રોકી શકો. હકીકતે અમિતાભ બચ્ચને એક પોલીસકર્મીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ અતરંગી અંદાજમાં જોવા મળી રહ્યો છે. 

અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો 
અમિતાભ બચ્ચને જે વીડિયો શેર કર્યો છે તેમાં એક પોલીસકર્મી હાથમાં સફેદ થેલી લઈને ચાલી રહ્યો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તે પોતાની ચોટી કંઈક એવી રીતે ફેરવીને રસ્તા પર ચાલી રહ્યો છે જેમ તે પંખો ચાલી રહ્યો હોય. 

જોવું કે વીડિયોમાં જોઈ શકાય છે કે કાળઝાળ ગરમી છે અને શખ્સ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે. અમિતાભ બચ્ચને આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, દિવસની ગરમીમાં ઠંડક મેળવવા માટે તે પોતાનો પંખો જાતે લઈને ચાલી રહ્યો છે. 

ફેંસે ગણાવ્યો 'અલાદીનનો ચિરાગ' 
અમિતાભ બચ્ચને શેર કરેલા આ વીડિયોને ફેંસ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર ખૂબ રિએક્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કર્યું, "અમિતાભ બચ્ચન સર, આ ગરમીમાં પોતાને કૂલ રાખવા માટે ગોડ ગિફ્ટેડ જુગાડ છે. આ ટેલેન્ટ બધાની અંદર છે બસ બધાને જગાડવાની વાર છે. તમે માનો છો કે નહીં?"

ત્યાં જ બીજા એક યુઝરે લખ્યું, "અલાદીનનું જીન છે તે, કંઈ પણ કરી શકે છે." આ ઉપરાંત એક શખ્સે મજાકીય અંદાજમાં લખ્યું છે કે આ આત્મનિર્ભર ભારતનું કોન્સેપ્ટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ