પ્રતિક્રિયા / RCEP કરારમાં હસ્તાક્ષર ન કરવાને અમિત શાહે રાષ્ટ્રહિતનો નિર્ણય ગણાવ્યો, કોંગ્રેસે કહ્યું- અમારૂ દબાણ

Amit shah tweet on India decides not to join mega RCEP trade

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડના પ્રવાસના ત્રીજા દિવસે 14મા ઇસ્ટ એશિયા શિખર સમ્મેલનમાં સામેલ થયા. આ બેઠકનો એજેન્ડા પૂર્વી એશિયાના દેશો સાથે સહયોગની દિશામાં સમીક્ષા કરવો તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લગતા વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. જોકે આ બેઠકમાં ભારતે આરસીઇપીમાં સામેલ થવાથી ઈનકાર કરી દીધો છે. જે નાના વેપારીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે કેટલાક નેતાઓની પ્રતિક્રિયા આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ