#BoycottChina / ચીનને વધુ એક ઝટકો આપી શકે છે ભારત, 5G પર મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની થઈ બેઠક

amit shah, s jaishankar, piyush goyal, meet amid india china standoff discussion over 5g issue

ચીન સાથેના તણાવની વચ્ચે મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની મીટિંગમાં સોમવારે 5 જી પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ અને સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં 5 જી સર્વિસીસમાં સાધન સામગ્રીના સપ્લાય અંગે ચર્ચા થઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે, ચીની કંપની હ્યુવૈ ભારતમાં 5 જી સેવાઓથી જોડાયેલા ઉપકરણોની મુખ્ય દાવેદાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ