આદેશ / ટ્રેક્ટર પરેડમાં હિંસાની ઘટના બાદ ગૃહ મંત્રી અમિત શાહ એક્શન મોડમાં, પોલીસને આપ્યો આ આદેશ

amit shah orders quick action against kisan and leaders who instigated or been involoved in violence during tractor parade

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ખેડૂતોના ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં સામેલ લોકો જલ્દીથી જલ્દી ઓળખ કરવાના આદેશ આપ્યા છે. શાહે હિંસાની ઘટનાના બીજા દિવસે બુધવારે દિલ્હીની તાજા સ્થિતીની સમીક્ષા માટે એક મીટિંગ કરી જેમાં તેમણે દિલ્હી પોલીસને કહ્યું કે હિંસા તથા દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ એક પણ વ્યક્તિ ધરપકડથી ન બચવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ