ઉત્તરાયણ / અમિતભાઈ એ CAAના સમર્થન વાળી પતંગથી બે પતંગ કાપી અંતે શાહની જ કપાઈ

Amit shah flies kite uttarayan kanakkala flats ahmedabad

ઉતરાયણના પર્વે સેલિબ્રિટીથી માંડીને રાજનેતા પણ પતંગોત્સવની મોજ માણી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણને લઇને ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમિત શાહે અમદાવાદના કનકકલા ફ્લેટમાં તેમણે પતંગ ચગાવી હતી. આ દરમિયાન તેમણે બે પતંગો કાપી હતી બાદમાં તેમની પણ કપાઇ હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ