સુચક નિવેદન / યુક્રેનના નાગરિકોએ દેશને બચાવવા હથિયાર ઉપાડ્યા, VIDEO જોઈ મહિન્દ્રા બોલ્યા, પરમાણુ હથિયાર કરતા પણ મોટી તાકાત

amid russia ukraine war anand mahindra says willpower of ukrainians is powerful

આનંદ મહિન્દ્રા એવા ગણમાન્ય ઉદ્યોગપતિઓમાંથી છે, જે દરેક પ્રકારના મુદ્દા પર પોતાની વાત સ્પષ્ટતાપૂર્વક મુકે છે. વિશ્વને હચમચાવી નાખનાર રશિયા-યુક્રેન વૉર મામલે પણ ટ્વિટર પર તેમણે પોતાનું મંતવ્ય આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ