મીટિંગ / મહામારીમાં સૌથી મોટા સંકટ મુદ્દે PM મોદીની તાબડતોબ બેઠક, કહ્યું તાત્કાલિક કરો આ કામ

Amid oxygen crisis, PM Modi convenes important meeting, PMO announces statement

દેશમાં ઓક્સિજનની અછતને લઈને ઘણા મીડિયા અહેવાલો સામે આવી રહ્યા છે, હાલમાં દરેક મોટા રાજ્યમાં તેની અછતના અહેવાલો છે, આ બધાની વચ્ચે આજે પીએમ મોદીએ એક મહત્વની બેઠક કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ