Coronavirus / અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી વધારે આર્થિક ખોટ, ટ્રમ્પે પોતાના વિવાદ બાદ કહ્યું રોજ પ્રેસ કોન્ફરન્સની જરુર નથી

America lost even more than World War 2nd, Trump said after his controversy that there was no need for a daily press...

અમેરિકામાં 24 કલાકમાં 2048 મોત થાય છે તો 3538 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે અમેરિકામાં મૃત્યુઆંક 54,265 થયો છે. જ્યારે કોરોનાગ્રસ્તની સંખ્યા 960,896 થઈ છે. સાજા થનારની સંખ્યા 118,162 છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 788,469 છે. અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ કરતા પણ વધારે ખોટ જવાની શક્યતા હોવાથી ટ્રમ્પે વિશેષજ્ઞોની ચેતવણી છતાં અર્થવ્યવસ્થા ખોલવાની શરુઆત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ