લાલ 'નિ'શાન

આદેશ / AMCના અધિકારીઓની મિલ્કત જાહેર કરવા પરિપત્ર જાહેર કરીને અપાઇ ચેતવણી

AMC officials Property declar ahmedabad

અમદાવાદ મ્યુ. કમિશ્નર દ્વારા વધુ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં AMCના અધિકારીઓને પોતાની પ્રોપર્ટી ડિક્લેર કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ