એકશન / અમદાવાદમાં બિસ્માર રોડ મામલે બે વર્ષ બાદ મનપા હરકતમાંઃ 90 અધિકારીઓ સામે નોટીસ

AMC gave 90 officers legal notice after Order of the High Court

અમદાવાદમાં શહેરના 2017માં રોડ તૂટવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનરે આખરે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 39 આસી.એન્જીનીયર સામે કરી કાર્યવાહી કરવામાં આવી છે અને 90 અધિકારીઓને આ મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ