સમસ્યા / કચરાનો કકળાટ: AMCએ વેસ્ટ મેનેજમેન્ટને નામે રૂા. 200 કરોડ વસૂલ્યા પણ સમસ્યા ઠેરની ઠેર

AMC charge for solid waste management in property tax

મ્યુનિ. સત્તાવાળાઓએ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧ની આડમાં સોસાયટીના માથે તેમના દૈનિક કચરાના નિકાલની જવાબદારી નાખતાં શહેરમાં આ બાબત ટોક ઓફ ધી ટાઉન બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ