બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / amazon sale best deals and big discount on phones under rs

સેલ / 10000થી પણ ઓછી કિંમતમાં ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, એમેઝોન પર મળી રહ્યા છે સૌથી વધુ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ

Arohi

Last Updated: 06:21 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Phones Under 10000: એમેઝોન પર ચાલી રહેલા સેલમાં 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં અમુક બેસ્ટ સ્માર્ટફોનને ખરીદવાની તક મળી રહી છે. જાણો આ ફોન વિશે.

એમેઝોન પર આજકાલ સ્માર્ટફોન માટે એક ખાસ સેલ ચાલી રહ્યો છે. આ સેલનું નામ સ્માર્ટફોન પ્રીમિયર લીગ સેલ છે. આ સેલ વખતે અલગ અલગ પ્રાઈઝ રેન્જ માટે ઘણા સ્માર્ટફોન પર શાનદાર ઓફર્સ મળી રહી છે. આવો જાણીએ આ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ વિશે. 

Redmi 13C 5G
Redmi 13C 5G ફોનનું 4GB RAM અને 128GB સ્ટોરેજ વાળુ વેરિએન્ટ ફક્ત 10,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના ઉપરાંત આ ફોન પર 1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. 

જેના બાદ આ ફોનની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોનમાં 6.74 ઈંચની ડિસ્પ્લે, 50MP ડુઅલ કેમરા સેટઅપ MediaTek Dimensity 6100+ ચિપસેટ, 5000mAh બેટરી સહિત ઘણા ખાસ ફિચર્સ મળી રહ્યા છે. 

TECNO Spark 20C 
TECNO Spark 20C પણ એક સારો સ્માર્ટફોન છે. જેને આ સેલનો ફાયદો ઉઠાવીને સસ્તી કિંમતમાં ખરીદી શકાય છે. આ ફોનમાં યુઝર્સ 16GB રેમ, 128GB સ્ટોરેજની સુવિધા મળશે અને આ સેલમાં ફોનની કિંમત ફ્કચ 8,999 રૂપિયા રહેશે. આ રિંમત બાદ પણ યુઝર્સ આ ફોન પર 1000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. 

એટલે કે આ ફોનને ફક્ત 7,999 રૂપિયામાં પણ ખરીદી શકાય છે. આ ફોન 16GB RAM સપોર્ટની સાથે 50MP મેન કેમરા, 8MP ફ્રંટ કેમરા, 90Hz રિફ્રેશ રેટ, ડાયનેમિક પોર્ટ ફિચર, 5000mAh બેટરી સહિત ઘણા ખાસ ફિચર્સની સુવિધા મળશે. 

Samsung Galaxy M14 5G 
આ સેલનો ફાયદો ઉઠાવીને આ યુઝર્સ આ વર્ષે સેલમાં સેમસંગના 5જી સ્માર્ટફોનને પણ 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકે છે. સેમસંગના આ ફોનનું નામ Samsung Galaxy M14 5G છે. જેને સેલમાં 9,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ ફોનમાં 4GB RAM, 128GB સ્ટોરેજ, 6.6 ઈંચ ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે, Exynos 1330 પ્રોસેસર, 50MP+2MP+2MP રિયર કેમેરા સેટઅપ, 13MP ફ્રંટ કેમેરા મળે છે. અને 6000mAhની બેટરી મળે છે. 

Redmi 13C 4G 
Redmi 13C 4Gને પણ આ સેલમાં મોટા ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકાય છે. જો તમને 5G નેટવર્કની જરૂર નથી તો તમે આ ફોનને પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.  આફોનનું 4GB RAM અને 128GB સ્ટોરેજ વાળુ વેરિએન્ટ ડિસ્કાઉન્ટ બાદ ફક્ત 7,999 રૂપિયામાં મળી રહ્યું છે. 

વધુ વાંચો: ઈયરફોન કે ઈયરબડ્સથી લકવાનો ખતરો, નિષ્ણાંતોએ આપી ચેતવણી

આ ફોનમાં 6.74 ઈંચનું ડિસ્પ્લે, 50MP ડુઅલ કેમરા સેટઅપ, MediaTek Dimensity G85 ચિપસેટ, 5000mAh બેટરીની સહિત ઘણા ખાસ ફિચર્સ મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ