બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ટેક અને ઓટો / amazon great indian festival 2021 nokia feature phone amazing offers and discount get in just rs 199

ના હોય! / 200 રૂપિયામાં મોબાઈલ? Amazon આપી રહ્યું છે સૌથી સસ્તો ફોન, જાણો ફિચર્સ અને અન્ય વિગત

Arohi

Last Updated: 07:32 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amazonના સેલમાં Nokiaના ફોન પર પણ ધમાકેદાર ઓફર્સ મળી રહી છે. નોકિયાના ફિચર ફોનને તમે ફક્ત 200 રૂપિયામાં ખરીદી શકો છો.

  • Amazon પર સેલની ભરમાર 
  • નોકીયાનો આ ફોન મળી રહ્યો છે ફક્ત 200 રૂપિયામાં 
  • જાણો ફિચર્સ અને અન્ય વિગતો 

Amazonની Great Indian Festival Sale પર Smartphones અને બાકી પ્રોડક્ટ્સ પર ધમાકેદાર ઓફર્સ મળી રહી છે. મોંઘામાં મોઘા ફોન પણ ખૂબ સસ્તામાં મળી રહ્યા છે. Xiaomi, iPhone અને Samsungના સ્માર્ટફોન્સની ધૂમ છે. સેલમાં Nokia પર પણ ધમાકેદાર ઓફર્સ મળી રહી છે. Nokiaના ફોન તમે 499 રૂપિયામાં ખરીદી શકો છો. આવો જાણીએ Amazon Great Indian Festival Saleમાં નોકિયાના ફિચર ફોન પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ....

Nokia 105 Single SIM
Amazon Sale માં Nokia 105 સિંગલ સિમ વાળા ફોનની કિંમત 1,249 રૂપિયા છે. પરંતુ હવે તેને વધારે સસ્તા ખરીદી શકો છો. અમેઝોન નોકિયા ફોન પર 750 રૂપિયાના એક્સચેન્જ બોનસ આપી રહ્યા છે. એટલે કે જુના ફોનને 499 રૂપિયામાં ખરીદી શકાય છે. એક્સચેન્જ બોનસની રાશિ જુના ફોનની કન્ડિશન અને મોડલ પર નિર્ભર કરશે. 

Nokia 5310 Dual SIM
Nokia 5310 Dual SIM પોતાના એડવાન્સ ફિચર્સના કારણે ખૂબ પોપ્યુલર છે. ફોનની કિંમત આમ તો 3,999 રૂપિયા છે. પરંતુ એમેઝોન સેલમાં તેની કિંમત 3,249 રૂપિયા રાખવામાં આવી છે. એમેઝોન પર ફોન પર એક્સચેન્જ ઓફર છે. જો તમે તમારી સારી કન્ડીશન અને લેટેસ્ટ મોડલ વાળા ફોનને એક્સચેન્જ કરો છો તો 3,050 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે. સંપૂર્ણ લાભ મળ્યા બાદ નોકિયા ફોનને 199 રૂપિયામાં ખરીદી શકાય છે. 

Nokia 110 4G
Amazon Saleમાં Nokia 110 4Gની કિંમત 2,799 રૂપિયા છે. ફોન પર 2,650 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો જુના ફોન એક્સચેન્જ કરવા પર 2,650 રૂપિયા બોનસ મળે છે તો તમે આ ફોનને 149 રૂપિયામાં ખરીદી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ