ફાયદાકારક / શિયાળામાં રોજ સવારે ચાવીને આ વસ્તુ ખાઈ લો, કિડની, લિવરની સમસ્યા દૂર કરવાથી મળશે આવા શ્રેષ્ઠ ફાયદા

Amazing Benefits Of Eating Soaked Raisins Or Kishmish

શિયાળામાં સૂકા મેવાનું ખાસ સેવન કરવામાં આવે છે. જેમાં નાની સાઇઝની કિસમિસમાં ઘણાં બધાં ગુણ છુપાયેલા હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે કિસમિસ અનેક વસ્તુઓમાં ફાયદો કરે છે. તેમાં રહેલા પોષક તત્વો અનેક બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનર્જીનો સારો સોર્સ હોય છે. તેને હેલ્થ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદ મુજબ રોજ સુકાયેલીની જગ્યાએ પલાળેલી કિસમિસ ખાવાથી અનેક ગણો વધુ ફાયદો મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ