બનાસકાંઠા / અલ્પેશે કહ્યું- બે મહિનામાં બનાસ ડેરીની અંદર ઠાકોર ડિરેક્ટર મુકાશે, તો શંકર ચૌધરીએ આપી આ પ્રતિક્રિયા

Alpesh Thakors statement on banas dairy director Shankar Chaudhary Reaction

બનાસડેરીના 16 ડિરેક્ટરો માટે આગામી 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ત્યારે બનાસડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. બનાસડેરીની ચૂંટણીને લઇ અલ્પેશ ઠાકોરે ફેસબુક પર કહ્યું કે બનાસડેરીમાં ઠાકોર સમાજના ડિરેક્ટર આવશે. ટુંક સમયમાં ઠાકોર સમાજના ડિરેક્ટર મજબૂતાઇથી આવશે. ત્યારે આ નિવેદન પર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને કરસનજી ઠાકોરે નિવેદન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ