રાધનપુર બેઠક / પ્રજાના મતે દુશ્મન પણ અમે તો એક જ, અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ મતગણતરીમાં એક સાથે દેખાયા

Alpesh Thakor and Raghu Desai

રાધનપુરમાં મતગણતરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર એકસાથે જોવા મળ્યાં હતા. ભાજપના અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ સાથે બેસીને હળવા મૂડમાં ચર્ચા કરતા જોવા મળ્યાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ