નિવેદન / હાથ જોડીને કહીએ છીએ લૉકડાઉન લગાવો : જાણો કયા રાજ્યની હાઇકોર્ટે કહેવું પડ્યું આવું

Allahabad High Court Judge Said With Folded Hands To Yogi Adityanath Government To Impose Lockdown

ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે ઇલાહાબાદ હાઇકોર્ટે યુપી સરકારને રાજ્યમાં બગડતી પરિસ્થિતિ મુદ્દે આડેહાથ લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ