ક્રિકેટ / શું તમે ધોનીના ફેન છો?... તો આ રેસ્ટોરામાં ફ્રીમાં પેટભરીને જમી શકશો

alipurdaur restaurant offers free meal to all ms dhoni fans

જો તમે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ફેન છો અને શંભુ બોસની રેસ્ટોરામાં એન્ટ્રી કરશો તો તમારું પેટ એકપણ રૂપિયા વગર ભરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ