Just love / રણબીરે કરી આલિયાને બેબીશાવર પર કરી kiss, એક્ટ્રેસે શેર કરી happy moments

alia bhatt shares baby shower photos with family says just love

14 એપ્રિલ 2022નાં રોજ લગ્નગાંઠે બંધાયેલ લોકચર્ચિત કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાના આવનારાં સંતાનનું ધુમધામથી બેબીશાવર ઊજવ્યું. જેના ફોટોઝ આલીયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં. કેપ્શન લખ્યું just love...લોકો આ ફોટોઝ જોઇને કમેંન્ટ્સમાં પોતાનો પ્રેમ અને શુભેચ્છા વરસાવા લાગ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ