બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / alia bhatt and ranbir kapoor baby photo and video viral all are fake

FAKE / વાયરલ થઈ રહ્યા છે આલિયા-રણબીરની દિકરીના ફોટો અને VIDEO, જાણો શું છે તેના પાછળની હકીકત

Arohi

Last Updated: 02:35 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ ગયા રવિવારે માતા બની છે અને હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણા ફોટો અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ફોટો અને વીડિયો આલિયાની દિકરીના છે.

  • સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની દિકરીની પહેલી ઝલકનો દાવો 
  • આલિયા ભટ્ટની દિકરીની નકલી તસવીરો અને વીડિયોઝ થયા વાયરલ 
  • હોસ્પિટલમાંથી મોર્ફ કરેલા વીડિયો પણ થઈ રહ્યા છે વાયરલ 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દિકરી હાલ ખૂબ જ ચર્ચામાં છે. રવિવારે આલિયા ભટ્ટ માતા બની. તેની દિકરીના જન્મની ખુશીમાં જ્યાં પરિવારથી લઈને મિત્રો અને ફેન્સ ખૂબ જ ખુશ છે. ત્યાં જ સોશિયલ મીડિયા પર લોકો કપૂર પરિવારના ઘરે આવેલી લક્ષ્મીની એક ઝલક માટે આતુર છે. પરંતુ સોશિયલ મીડિયા પર એવા ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં જે છે તે આલિયા ભટ્ટ અને રણબીરની બાળકી છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો 
પરંતુ હકીકતે હજુ સુધી આલિયા અને રણબીરની દિકરીનો ફોટો કપૂર કે ભટ્ટ પરિવાર દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઈ રહી છે તેને ફોટોશોપ દ્વારા મોર્ફ કરવામાં આવી છે. તેમાંથી એકમાં આલિયાની બાજુમાં બાળકીને બતાવવામાં આવી રહી છે. જ્યારે એક વીડિયોમાં આલિયાની સાથે હોસ્પિટલમાં બાળકી દર્શાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરેક ફોટો અને વીડિયો નકલી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FilmyXpress (@filmyxpress)

આલિયાએ દિકરીના જન્મ બાદ કરી હતી આ પોસ્ટ 
મહત્વનું છે કે પુત્રીના જન્મ બાદ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક જ પોસ્ટ શેર કરી છે. જ્યારે રણબીર કપૂર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. આલિયાએ ફેંસ સાથે ખુશખબર શેર કરતી વખતે સિંહોના પરિવારનો સ્કેચ શેર કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ લખ્યું, ' અમારા જીવનના સૌથી સારા સમાચાર- અમારૂ બાળક અહીં છે... અને તે એક જાદુઈ છોકરી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ