બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Alcohol smuggling, watch the video in Gujarat

પંચમહાલ / ગુજરાતના ભેજાબાજે દારૂની હેરાફેરી માટે અજમાવ્યો એવો કિમીયો કે જાણીને તમે પણ ચોંકીજશો, જુઓ વીડિયો

Kiran

Last Updated: 09:43 AM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ભેજાબાજે કારમાં જ ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી

  • દારૂની હેરાફેરી માટે નવો કિમીયો
  • કારના પાછળની સીટ નીચે બનાવ્યું ખાનુ
  • અક્ષય બારીયાની વિદેશી દારૂ સાથે ધરપકડ

ડ્રાઈ સ્ટેટ કહેવાતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેકવાર દારૂની રેલમછેલ જેવો મળે છે, ત્યારે દારૂની તસ્કરી કરતા લોકો પણ અવનવા કીમયા અજમાવીને દારૂને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જતા હોય છે અને આમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ભેજાબાજે કારમાં જ ચોર ખાનું બનાવીને દારૂ સંતાળ્યો હતો. 



 

કારના પાછળની સીટ નીચે બનાવ્યું ખાનુ

પંચમહાલમાં દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક  શખ્સ કારના ડેસ્ક બોર્ડ પાછળની સીટી નીચે ખાનનું બનાવી દારૂની હેરાફેરી કરતા હતો. કાલોકના કાનો઼ રેલવે ફાટક પાસે દારૂ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી હતી. બાદમાં તેની વધુ પુછપરછ હાથ ધરી તેની કારનું ચેકિંગ કરવામાં  આવતા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. 

અક્ષય બારીયાની વિદેશી દારૂ સાથે ધરપકડ

જો કે સમગ્ર મામલે  LCBએ દારૂની હેરાફેરી કરનાર વડોદરાના અક્ષય બારીયાની ધરપકડ કરી વિદેશી દારૂની 205 બોટલ ઝડપી પાડી હતી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ કારમાં ચોરખાનું બનાવીને ડેસ્ક બોર્ડના પાછળની સીટ નીચે દારૂ સંતાળવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો જેમાં વિદેશી બ્રાન્ડના દારૂની કારમાં જ ચોર ખાનુ બનાવીને હેરાફેરી કરવામાં આવતી હતી જેને લઈ હવે પોલીસ પણ સજાગ બની છે અને દારૂનો વેપલો કરનાર આવા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ