સુપ્રીમનો પાવર : એક ઝાટકો માર્યો ને સરકારી તિજોરીમાં આવી ગયા 14690 કરોડ | Airtel Voda Idea make part payment

ટેલિકોમ કંપની / સુપ્રીમનો પાવર : એક ઝાટકો માર્યો ને સરકારી તિજોરીમાં આવી ગયા 14690 કરોડ

Airtel, Voda Idea make part payment

એરટેલ બાદ વોડાફોન આઇડિયા અને ટાટા ગ્રુપે પણ સોમવારે સરકારને AGR  ની ચુકવણી કરી. એરટેલે વચન મુજબ આજે 10 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યાં છે, જ્યારે વોડાફોન આઇડિયાએ 2500 કરોડ રૂપિયા અને ટાટા સમૂહે 2190 કરોડ રૂપિયા જમા કરાવ્યાં છે. આ અંગેની સૂત્રોને જાણકારી મળી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ