ઓફર / એરટેલે લોન્ચ કર્યો 499 રૂપિયાનો પ્લાન, રોજ 3 GB ડેટા સાથે આ ખાસ સુવિધાઓ મળશે

airtel New 499 Frc Plan For New Customers Offer Disney Plus Hotstar Vip

એરટેલ તેના ગ્રાહકો માટે નવો ફર્સ્ટ રિચાર્જ (FRC) પ્લાન લઈને આવ્યું છે. ફર્સ્ટ રિચાર્જ પ્લાનનો ઉપયોગ એવા ગ્રાહકો કરે છે જે પહેલીવાર પોતાના સિમ પર રિચાર્જ કરાવે છે. એરટેલ તેના નવા ગ્રાહકો માટે આવા 5 પ્લાન ઓફર કરે છે. હાલમાં જ કંપની એક નવો ફર્સ્ટ રિચાર્જ પ્લાન લઈને આવી છે. જેમાં જોરદાર સુવિધાઓ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ