પ્રદૂષણ / વિકાસની દોડમાં પ્રકૃતિનો વિનાશ, સૂત્રાપાડામાં થઇ રહ્યું છે ઘાતક ઉત્સર્જન

Air pollution by the GHCL Limited company in Sutrapada

વિકાસની આંધળી દોડમાં પ્રકૃતિનો વિનાશ સર્જાઈ રહ્યો છે. આ વાત આપણે અનેક વાર સાંભળી પણ છે અને ઘણાએ નજરોનજર જોઈ પણ હશે. ઔધોગિક વિકાસનાં કારણે જ્યાં એક તરફ રોજગારીની તકોનું સર્જન થઈ રહ્યું છે તો બીજી તરફ તેનાથી ફેલાતું પ્રદૂષણ માનવજાત માટે ઘાતક બની રહ્યું છે. આ વાતનો પુરાવો જેમ દરેક જગ્યાએથી મળી રહે છે તેમ ગીર સોમનાથનાં સૂત્રાપાડામાંથી પણ મળી રહ્યો છે. અહીં આવેલી જીએચસીએલ કંપની દ્વારા ફેલાતા જળ-વાયુ પ્રદુષણથી માત્ર નાગરિકોને જ નહીં પરંતુ આસપાસની પ્રકૃતિને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ