મ્યુકોરમાયકોસિસ / બ્લેક ફંગસના ઈલાજ માટે AIIMS બનાવી રહી છે માર્ગદર્શિકા, જીવ બચાવવા દર્દીની નિકાળવી પડે છે આંખો

AIIMS will came up with new guidelines for Mucormycosis

કોરોના સંક્રમણની સાથે સાથે હવે મ્યુકોરમાયકોસિસના કેસો પણ વધી રહ્યા છે. આ સંક્રમણ એટલું ઘાતક છે કે દર્દીને જીવિત રાખવા માટે તેમની આંખો કાઢી લેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ