ચેતવણી / સ્ટીરોઈડ નહીં પણ આ કારણોથી ફેલાઈ રહી છે બ્લેક ફંગસની બીમારી, એમ્સના ડોક્ટર્સે આપી સલાહ

AIIMS Delhi Doctors Say Black Fungus Is No Longer Limited To Diabetes Or Steroid It Is Increasing Due To New Strain Of...

દેશમાં બ્લેક ફંગસની મહામારી ઝડપથી ફેલાઈ રહી છે ત્યારે એમ્સના ડોક્ટર્સનું કહેવું છે કે ડાયાબિટિસ કે સ્ટીરોઈડના કારણે જ નહીં પણ કોરોનાના નવા સ્ટ્રેનથી આ મહામારી ફેલાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ