ચક્રો ગતિમાન / અમદાવાદમાં નવા સીમાંકનથી ૩૦ ટકા કોર્પોરેટર ઘરે બેસશે અથવા બેઠક બદલશે

Ahmedabd municiple corporation election

મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી નવેમ્બર, ર૦ર૦માં યોજાનારી ચૂંટણી માટેનાં ચક્રો ગતિમાન થઇ ચૂકયાં છે. ગઇ કાલે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા શહેરનું નવું સીમાંકન જાહેર કરાયું હતું. નવા સીમાંકન મુજબ અમદાવાદના ૪૮ વોર્ડ અને ૧૯ર કોર્પોરેટરની સંખ્યા યથાવત્ રખાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ