Monday, May 20, 2019

ફૂડ ગાઇડ / અમદાવાદની આ 3 જગ્યાએ મળશે બેસ્ટ ઠંડા પીણાં

ગુજરાતમાં ઉનાળાની સીઝન હાલમાં ચાલી રહી છે અને તેમાં પણ અમદાવાદમાં ગરમી વધી રહી છે ત્યારે જો તમારે ઠંડક મેળવવી હોય તો ઠંડા પીણાં તમારી મદદ કરી શકે છે. પરંતુ આવામાં અમદાવાદમાં સારી જગ્યાએ એવાં કયા ઠંડા પીણાં મળે છે જે યુનિક હોય અને ગરમીને છૂમંતર પણ કરી નાંખે. બસ, તો ખાસ તમારા માટે અમે અમદાવાદની અમુક એવી જગ્યાઓ આજે લઈને આવ્યાં છે જ્યાં મળે છે યુનિક અને સુપર્બ સમર સ્પેશ્યલ ડ્રીંક... તો જુઓ આ ખાસ વીડિયો... 

Cold Drink Summer Drink Refreshing Summer Drinks
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ