ચકચાર / ‘હું તમારી ચરબી ઉતારી તમને જોઈ લઈશ’: મહિલા PSIને મળી ધમકી

ahmedabad women police sub inspector

સોલા પોલીસ બાપુનગરના યુવકને ગુના બાબતે પૂછપરછ તેમજ નિવેદન નોંધવા માટે પકડી લાવતાં ત્રણ મહિલાએ ચાંદલોડિયા પોલીસચોકી રીતસર માથે લેતાં ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઇને ફોન પર આરોપી મહિલાએ ધમકી પણ આપી હતી. આ ત્રણેયે મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ સાથે ફેંટ પકડીને ઝપાઝપી કરતાં મામલો ગરમાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ