ગજબ / અમદાવાદ: પોતાનો જ પતિ પત્નીને કહેતો કે દ્રોપદીની જેમ કેમ ન રહે? આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

Ahmedabad women abuse police complaint

અમદાવાદમાં મહિલાઓ પર અત્યાચારના કેસ વધી રહ્યા છે. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર ફરિયાદ આવતા ખળભળાટ મચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ