અમદાવાદ / ઉદગમ સ્કૂલની મનમાની, 'તમે ફી નથી ભરી એટલે તમારા દીકરાનું ઓનલાઇન શિક્ષણ બંધ', વોટ્સએપ ગૃપમાંથી પણ કર્યા રિમુવ

Ahmedabad Udgam School fee online education stopped gujarat

ગુજરાત હાઈકોર્ટ અને સરકારે ખાનગી શાળાઓને આદેશ કર્યા હતા કે શાળા ખુલે નહીં ત્યાં ફી ન લેવી. જ્યાર બાદ ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું હતું. જોકે ખાનગી શાળાઓએ ફરી સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું છે. તેવામાં હવે ફી ઉઘરાવવાના કિસ્સા પણ સામે આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ